જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જુનિયર ક્લાર્ક (હિશાબી/વહીવટી )વર્ગની સીધી ભરતી માટે ઓનલાઇન જાહેરાત ક્રમાંકઃ- DPSSC15/201617/1 અન્વયે આપે કરેલ ઉમેદવારી સંદર્ભે આપને આ સંવર્ગની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આપને ઉપસ્થિત રહેવા સાથેની શરતોને આધીન રહીને પ્રવેશ આપવામાં આવે છે.call latter download last date :19-02-2017 |
No comments:
Post a Comment