વર્ષ ૨૦૧૬ નોબેલ વિજેતાની યાદી
૧.નોબેલ પ્રાઈઝ કમિટીએ આ વર્ષનું મનોવિજ્ઞાન અથવા મેડીસીનનું નોબેલ પ્રીઈઝ જાપાનના વિજ્ઞાની યોશિનોરી ઓસુમીને આપવાની જાહેરાત કરી છે.યોશિનોરી ઓસુમીને મેડીસીનનું નોબેલ પ્રાઈઝ તેમના શરીરની કોશિકાઓ પોતાને ખાઈ જાય છે.એ પ્રક્રિયા રોકાય તો વિવિધ બીમારીઓ થઇ શકે
તે સંશોધન બદલ યેનાયત કરવામાં આવશે.
૨.નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાએ ભૌતિક(ફીજીક્સ)વિજ્ઞાન ક્ષેત્રે કરેલ શોધ માટે
આ વર્ષનું નોબેલ પ્રાઈઝ બ્રિટનના
ત્રણ વૈજ્ઞાનિક – ડેવિડ થોલુજ , ડેકન હેલ્ડન અને કોસતાર્લીત્ઝને તમની સુપર કંડકટર
અને સુપર ફ્લુઇદ પદાર્થોના અસામાન્ય સ્વરૂપો અને તબક્કાના અભ્યાસ માટે નવીન
ગાણિતિક પધ્ધતિની શોધ માટે આપવાનું
નક્કી કર્યું.
૩.કેમેસ્ટ્રી – રસાયણ શાસ્ત્રનું નોબેલ જીન પિયરી સોવાજ (ફ્રાંસ) સર ફ્રેશર ટોડારટ (બ્રિટન) અને બર્નંડ ફેરીન્ગા
(નેધરલેંડ) આ ત્રણ વૈજ્ઞાનિકોને તેમની શોધખોળ થી હજારગણું નાનું મોલેક્યુલર મશીન તૈયાર કરવા માટે સૈયુક્ત રીતે
આપવાની જાહેરાત કરવામાં આવી.
૪.નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૧૬ માટે કોલંબિયાના રાષ્ટ્રપતિ જુઆન મૈનુઅલ સંતોસને પસંદ કરવામાં આવ્યા છે.
૫.આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ અમેરિકી લોક ગાયક, બોબ ડીલાનને યેનાયત
કરવાની ઘોષણા કરવામાં આવી.
ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
Click here to download
No comments:
Post a Comment