Tuesday, 10 January 2017

શિક્ષણ વિભાગમાં નવી ભરતી બાબત- જગ્યા -૧૭૮૪૯

ગુજરાત સરકાર આવતા ૩ મહિનામાં શિક્ષણ વિભાગમાં નવી ૧૭૮૪૯ નવી ભરતી કરશે. 

          ૧. ૭૦૦૦     પ્રાથમિક શિક્ષકો
          ૨. ૧૦૦૦     મુખ્યશિક્ષકો
          ૩. ૧૦૭૬    પોલિટેકનિકમાં

બધી જ ભરતી પ્રક્રિયા ૩ માહિનામાં પૂર્ણ કરવાની સી.એમ રૂપાણી નો આદેશ.

Advertisement : coming soon

No comments:

Post a Comment